Tuesday, September 18, 2012

ભારતીય સંસ્કૃતિ વિષે


ભારતીય સંસ્કૃતિ વિષે સહુ કોઈ જાણકાર હોઈશું પણ તેની માહિતી મેળવવી જરૂરી છે.

આપણા કુલ 4 વેદો છે.

1] ઋગવેદ 2] સામવેદ 3] અથર્વેદ 4] યજુર્વેદ

કુલ 6 શાસ્ત્ર છે.

1] વેદાંગ 2] સાંખ્ય 3] નિરૂક્ત 4] વ્યાકરણ 5] યોગ 6] છંદ

આપણી 7 નદી

1] ગંગા 2] યમુના 3] ગોદાવરી 4] સરસ્વતી 5] નર્મદા 6] સિંધુ 7]કાવેરી

આપણા 18 પુરાણ

1] ભાગવતપુરાણ 2] ગરૂડપુરાણ 3] હરિવંશપુરાણ 4] ભવિષ્યપુરાણ 5]લિંગપુરાણ 6] પદ્મપુરાણ 7] બાવનપુરાણ 8] બાવનપુરાણ 9] કૂર્મપુરાણ10] બ્રહ્માવતપુરાણ 11] મત્સ્યપુરાણ 12] સ્કંધપુરાણ 13] સ્કંધપુરાણ 14]નારદપુરાણ 15] કલ્કિપુરાણ 16] અગ્નિપુરાણ 17] શિવપુરાણ 18]વરાહપુરાણ

પંચામૃત

દૂધદહીંઘીમધખાંડ

પંચતત્વ
પૃથ્વીજળવાયુઆકાશઅગ્નિ

ત્રણ ગુણ
સત્વરજ અને તમસ

ત્રણ દોષ

વાતપિત્તકફ

ત્રણ લોક

આકાશમૃત્યુલોકપાતાળ

સાત સાગર
ક્ષીરસાગરદૂધસાગરધૃતસાગરપથાનસાગરમધુસાગર,મદિરાસાગરલડુસાગર

સાત દ્વીપ
જમ્બુદ્વીપપલક્ષદ્વીપકુશદ્વીપપુષ્કરદ્વીપશંકરદ્વીપકાંચદ્વીપ,શાલમાલીદ્વીપ

ત્રણ દેવ

બ્રહ્માવિષ્ણુમહેશ

ત્રણ જીવ

જલચરનભચરથલચર

ત્રણ વાયુ
શીતલમંદસુગંધ

ચાર વર્ણ

બ્રાહ્મણક્ષત્રિયવૈશ્ય ક્ષુદ્ર

ચાર ફળ

ધર્મઅર્થકામ અને મોક્ષ

ચાર શત્રુ

કામક્રોધમોહલોભ

ચાર આશ્રમ
બ્રહ્મચર્યગૃહસ્થવાનપ્રસ્થસંન્યાસ

અષ્ટધાતુ
સોનુંચાંદીતાબુંલોખંડસીસુકાંસુપિત્તળરાંગુ

પંચ ગવ્ય
गाय का दूधदहीघृतगोबर और गोमूत्र

પંચદેવ
બ્રહ્માવિષ્ણુમહેશગણેશસૂર્ય

ચૌદ રત્ન
અમૃતઐરાવત હાથીકલ્પવૃક્ષકૌસ્તુભમણિઉચ્ચૈશ્રવા ઘોડો,પાંચજન્ય શંખચન્દ્રમાધનુષકામધેનુધનવન્તરિ. રંભા અપ્સરા,લક્ષ્મીજીવારુણીવૃષ.

નવધા ભક્તિ
શ્રવણકીર્તનસ્મરણપાદસેવનઅર્ચનાવંદનામિત્રદાસ્ય,આત્મનિવેદન.

ચૌદભુવન
તલઅતલવિતલસુતલસસાતલપાતાલભુવલોકભુલૌકાસ્વર્ગ,મૃત્યુલોકયમલોકવરૂણલોકસત્યલોકબ્રહ્મલોક.

દેવાધિદેવ
Post a Comment