Friday, August 8, 2014

અનેક રોગોમાં ઉપયોગી ફટકડી, સૌંદર્ય માટે પણ છે લાભદાયી


લાઈફસ્ટાઈલ ડેસ્ક : ફટકડી એક એવું ક્રિસ્ટલ છે, જે લગભગ બધા જ ઘરોમાં સરળતાથી મળી રહે છે. ફટકડી લાલ તેમજ સફેદ બે પ્રકારની હોય છે. અનેક ગુણોની ખાણ છે ફટકડી. પુરૂષો ફટકડીને આફ્ટર શેવ તરીકે ઉપયોગ કરી શકે છે. ફટકડીનો ઉપયોગ પહેલાના સમયમાં સ્ત્રીઓ ચહેરાને ટાઈટ કરવા માટે કરતી હતી. ફટકડી બેક્ટેરિયાનો નાશ કરે છે, આથી તમે તેને બગલમાં લગાવીને તેનો ડિયોડ્રંટ તરીકે પણ ઉપયોગ કરી શકો છો. આ અનોખી વસ્તુ એન્ટિબેક્ટેરિયલ હોય છે, આથી દાંતો સાથે જોડાયેલા રોગોથી છુટકારો મેળવવા માટે પણ તમે તેનો ઉપયોગકરી શકો છો. ચલો આજે જાણીએ ફટકડી સાથે જોડાયેલા આવા જ કેટલાક લાભદાયક ગુણોં વિશે.
2. મોઢા પરની કરચલીઓં દૂર કરવા માટે પણ ફટકડી ઉપયોગી છે. તેના માટે પહેલા મોઢાંને પાણીથી ધોઈ લો. ત્યાર બાદ ફટકડીને ઠંડા પાણીમાં પલાળીને ચહેરા પર હલ્કા હાથે માલીશ કરો. ત્યાર બાદ તેને સૂકાવવા દો. ત્યાર બાદ તેને હાથની મદદથી જ નીકાળીને ઠંડા પાણીથી સાફ કરી લો. થોડા મહિનાના પ્રયોગ બાદ તમારો ચહેરો ચમકદાર અને યંગ બની જશે.
Post a Comment